મોર્ડન એજ્યુકેશનને ટકકર આપે સરકારી શાળાનું શિક્ષણ! ગુજરાતની આ શાળાનો વિડીયો જોઈને વખાણ કરશો…જુઓ વિડીયો
અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જે ખૂબ જ રમુજી અને હાસ્ય બદલ્યો અને સાથે સાથે જ્ઞાનાત્મક વિડિયો સામે આવ્યો છે આ વિડીયો તમને હસવું તો અપાશે જ પરંતુ સાથે સાથ એ પણ શીખવશે કે શિક્ષણ કઈ રીતે આપવું જોઈએ ભલે આ વિડીયો લોકોને રમુજી લાગશે પરંતુ ખરેખર હકીકતમાં કઈ રીતે જ્ઞાન આપવું જોઈએ તે માટેનો આ બેસ્ટ વિડિયો છે તમે અત્યાર સુધીમાં ઘણા વીડિયો જોયા હશે પરંતુ આ એવો પહેલો વિડિયો છે જે તમે ક્યારેય નહીં જોયો હોય.
વીડિયોમાં તમે જોઈ શકશો કે એક સ્કૂલની અંદર ટીચર બાળકોને બકરી વિશે જ્ઞાન આપી રહ્યા છે. ખરેખર આ વિડીયો જોઈને તમને ખૂબ જ હસવું આવશે પરંતુ હકીકતમાં આ વીડિયો એ શીખવે છે કે બાળકોને હંમેશા પ્રેક્ટિકલ નોલેજ આપવું જોઈએ. બાળકોને પુસ્તકમાં બકરી દેખાળીને બકરી વિશે જ્ઞાન આપતા તમે જોયું હશે પરંતુ આ વીડિયોમાં જોઈ શકશો કે બાળકો કલાસમાં જ બકરીને જોઈને શીખી રહ્યા છે.
આ વીડિયો જસદણ ગામની પ્રાથમિક શાળાનો છે. આવું જ્ઞાન આપવાની કળા તો આપણા ગુજરાતમાં જ હોય શકે છે, તમે વીડિયોમાં જોઈ શકશો કે ટીચર જે બાળકોને બકરી વિશે જ્ઞાન આપી રહ્યા છે અને બાળકોને સવાલ કરી રહ્યા છે કે, બકરી જે કાન, આંચળ કેટલા હોય? બકરીનો રંગ કેવો હોય? જેવા અનેક સવાલો કરી રહ્યા છે અને બાળકો પણ બકરીને જોઈને ખુશ થઈ ગયા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયાના વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોના વખાણ થઈ રહ્યા છે..
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.