EntertainmentGujarat

દાનભા બાપુ સાથે બેઠક કરીને આર્યન ભગત એવી સરસ વાત કહી કે, દરેક માણસો એ જીવનમાં ઉતારવા જેવી, જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે તે હાલમાં જ ખૂબ જ સુંદર મજાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે સાળંગપુરમાં રહેતા આર્યન ભગતે ખૂબ જ સુંદર અને જીવનમાં ઉતારવા જેવી એક વાત કહે છે આ વાત એક ચેતવણી સમાન છે કે જીવનમાં ક્યારેય પણ હાથે કરીને કોઈ પણ મુસીબતો નહીં આમંત્રણ ના આપવો જોઈએ અને કોઈપણ મુસીબતો આવતો પહેલા આપને મળી જતા હોય છે પણ તો આપણે માણસ સમજી નથી શકતા અને આ જ કારણે પછી નક્કી થવું પડે છે.

એમાં તમે જોઈ શકો છો કે સુરાપુરા દાદા ના ગામના ભુવાજી દાનભા બાપુ પણ આઈ એમ ભગત સાથે બેઠા છે અને આ વિડીયો જોઈને તમને એ વાત નવાઈ લાગશે કે આર્યન ભગત આટલી નાની ઉંમરે ખૂબ જ સારી અને સાચી જીવન ઉપયોગી વાતો બોલી રહ્યા છે અને આ ઉંમરે ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ અને સંસારમાં રહીને ભગવાન ભજવે છે એ પણ ખૂબ જ મોટી વાત છે અને આ ઉંમરે ભગવાન પ્રત્યે આટલી બધી પ્રીતિ અને આપણા શાસ્ત્રો અને વેદો સાથે પણ આટલો લગાવ હોવાને તેનું નામ હોવું ખૂબ જ મોટી વાત છે.

વાયરલ વિડીયોમાં કોઈ શકો કે આર્યન ભગતે એવું કહ્યું હું તમને એક ઉદાહરણ સમજાઉં. મોટા મોટા માણસોના ફોન આવે જવાનું કે કંઈક બોલીને બકરો બનાવશે ક્યારેક ક્યારેક આવે તો વાંધો નહીં પણ અચાનક ફોન આવે અને કહે કે કેમ છે હું કરો છો અત્યારે કેહવાલ છે ટ્રેક્ટર માં શું થયું છે એવું પૂછે એટલે સમજી લેવાનું કે કંઈક બોલીને બકરો બનવાનો છે.

ખરેખર આવું જ વાસ્તવિક જીવનમાં બને છે, કે જ્યારે વ્યક્તિનવા કામ કઢાવવું હોય ત્યારે તે ગમેં તેમ કરીને લોકોને બલીનો બકરો બનાવી જ લઇ. આર્યન ભગત નાની ઉંમરે જ ખૂબ જ સાચી અને સારી સારી વાતો કરે છે આ ઉંમરે દરેક શાસ્ત્રો ને વેદોનું જ્ઞાન છે તેમજ ખૂબ જ નાની વયે તેમણે ભજન ભક્તિનો માર્ગ અપનાવ્યો એ ખૂબ જ સારી વાત કહેવાય. આર્યનભગતના સ્વમુખે આ વાત વિગતવાર જણાવો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *