બોલીવુડની ફિલ્મ મા લોકો ને પેટ પકડી ને હસાવનાર મનોજ જોશી મુળ ગુજરાતના આ ગામના છે. જાણો તેમની
જગતમાં અભિનય ની ક્યાં ખોટ છે! દરેક કલાકારો જન્મ્યા છે ગુજરાતની ધરામાંથી! ખરેખર તમને જાણીને આશ્ચર્ય થશે કે આજના સમયમાં બોલીવુડમાં જે કલાકરો અભિનય નાં ઓજસ પાથરી રહ્યા છે એ,કલાકરો ગુજરાત માં જ જન્મ્યા છે. આજે આપણે વાત કરીશું સૌથી પીઢ અભિનેતા અને પદ્મશ્રી થી જેનનું સન્માન થયેલું છે, એવા મનોજ જોશીનાં જીવ વિશે. તમને ખરેખર એ વાત જાણીને નવાઈ લાગશે કે મનોજ જોશી ભલે આજે બોલિવુડમાં રાજ કરી રહ્યા હોય પણ મૂળ તો ગુજરાતી છે.
આજે આપણે તેમના અંગત જીવ વિશે જાણીશું કે, તેઓ એ અભિનયની શરૂઆત કંઈ રીતે કરી અને આજન સમયમાં આટલી લોકપ્રિયતા કેમ મેળવી?ખરેખર તમને જાણીને આશ્ચય થશે કે લોકપ્રિય કલાકાર મનોજ જોશીજન્મ ઉત્તર ગુજરાતના હિમતનગર નજીકના અડપોદરા ગામમાં 3 સપ્ટેમ્બર 1965માં થયો હતો. ખરેખર તેઓ બાળપણ થી જ અભિનય પ્રત્યે લગાવ હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે અભિનય તો તેમને વારસામાં જ મળેલ હતું કારણ કે તેમના પિતા નવનીત જોશી હતા અને તેમના નાના ભાઈ રાજેશ જોશી પણ અભિનેતા હતા પરતું. રાજેશનું 1998માં કાર અક્સ્તમાતક અવસાન થયું. ખરેખર આ ઘટના ખૂબ જ દુખ દાયક અને પીડાદાયક હતી. આ બાદ મનોજ જોશી પોતાનું જીવન અભિનયની કળમાં સમર્પિત કર્યું હતું.
શરૂઆતમાં મનોજ જોશી થિયેટર સાથે સંકળાયેલા અભિનેતા છે અને તેઓ બોલીવુડ તેમજ મરાઠી ફિલ્મોમાં કોમેડી અને વિલનની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર કરાયેલા મનોજ જોશીએ કારકિર્દીની શરૂઆત ૧૯૯૮માં કરી હતી. ખરેખર તેમને જાણીને આંનદ થશે કે તેમને પોતાના અભિનય ની સફર થી
પદ્મશ્રી એવોર્ડ મળેલ હતો
મનોજ જોશી થિયેટર સાથે સંકળાયેલા અભિનેતા છે અને તેઓ બોલીવુડ તેમજ મરાઠી ફિલ્મોમાં કોમેડી અને વિલનની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. કારકિર્દીની શરૂઆત ૧૯૯૮માં એક TV સિરિયલથી કરી હતી અને અત્યાર સુધી તેઓ ૬૦ ફિલ્મો કરી ચૂક્યા છે. મરાઠી ભાષામાં એક TV સિરિયલથી કેરિયર શરુ કરી તેઓ બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ સિવાય ગુજરાતી સિનેમાની ખૂબ જ સારી ફિલ્મો ભેટમાં આપી છે.
મનોજ જોશી ચાણક્ય, એક મહેલ હો સપનો કા, રાઉ (મરાઠી), સંગદિલ , ખીચડી જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ બોલીવુડના રૂપેરી પડદે પણ સરફરોશથી પોતાની કારકિર્દી શરુ કરી હતી અને ત્યારબાદ તેઓ હલચલ, ધૂમ, ભાગમ ભાગ, ફિર હેરા ફેરી, ચુપ ચુપ કે, હંગામા, ભૂલ ભુલૈયા અને બિલ્લો બાર્બર જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેમને મોદીજી ભૂમિકા બજવવાનું સપનું સાકાર કર્યું. આવા ઉમદા કલકાર આપણા ગુજરાતનાં છે તે ગર્વ જેવા લેવી વાત.