આ મહિલાએ તાળું કાટ ના ખાય તે માટે થઈ ને એવો જુગાડ લગાવ્યો કે હવે સોશિયલ મીડિયા પર સૌ કોઈ માથું પકડી ગયા.. જુગાડ જોઈ તમે પણ ચોકી જશો
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વારયલ થતા હોય છે, પરંતુ હાલમાં એક ખુબ જ ઉપયોગી વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ચોમાસાથી ઋતુમાં બંધ મકાન, દુકાન કે ડેલામાં મારેલ તાળું માં કાટ લાગવાનું જોખમ વધારે હોય છે. આ વિડીયોમાં જોઈ શકશો કે એક બહેને લોકોને વરસાદમાં તાળું સાચવા માટેનો દેશી જુગાડ જણાવ્યો છે. ખરેખર આ દેશી જુગાડ આપણા સૌ કોઈ લોકો માટે ઉપયોગી છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે કઈ રીતે તાળાને સાચવી શકાય છે.
વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે. દરવાજા પર મારેલા તાળુંને ચોમાસામાં કાટ લગાવવા માટે દેશી જુગાડ કર્યો છે. આ તાળાને તમે પ્લાસ્ટિકના બોક્સ વળે સુરક્ષિત કરી શકો છો, જેથી તાળું બોક્સની અંદર રહેવાથી તે ભીનું નહીં થાય.
આ ઉપાય અપનાવા માટે એક પ્લાસ્ટિકના બોક્સની વચ્ચે એન્ગલ પ્રમાણે એક ઉભો ચેકો પાડીને તેમાં એ બોક્સ ફિટ કરી દો. ત્યારબાદ તાળું મારીને પ્લાસ્ટિકના બૉક્સને પેક કરી ને તેના પર પતિ લગાવી દો.
View this post on Instagram
જો તમારે કોઈ પતિ ન લાગડવી હોય તો તમે પ્લાસ્ટિકના લંચ બોક્ક્નો પણ ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી તાળામાં ક્યારેય કાટ નહીં લાગે. ખરેખર આ દેશી જુગાડ એકવાર તો ટ્રાય કરવો જોઈએ કારણ કે તાળાનું આયુષ્ય તો વધે છે પરંતુ સુરક્ષાની સાથે ખોટા ખર્ચમાંથી પણ છુટકારો મળે છે. આ દેશી જુગાડ લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. તમે પણ પસંદ આવ્યો હોય તો આ બ્લોહ અન્ય લોકોને પણ શેર કરજો.