EntertainmentGujarat

ભૂત પ્રેત?? યુવાન ને છીક આવી ને શરીર માથી જીવ વયો ગયો ! વિશ્વાસ ના આવે તો જોઈ લો આ વિડીઓ

આ જગતમાં વ્યક્તિનું આવવું અને જવું એ ઈશ્વરના હાથમાં છે. મોત ક્યારે જીવનનાં દ્વારે આવીને ઊભું રહી જાય કોઈ નથી જાણતું. હાલમાં જ એક એવો કિસ્સો બન્યો કે, જાણીને તમારૂ હૈયું પણ કંપી જશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક ઘટનાઓ વાયરલ થાય છે. એક છીંક ખાતાની સાથે જ યુવાનનો જીવ ચાલ્યો ગયો. આ દ્રશ્યો જોઈને લાગે કે આ કોઈ ભૂત પ્રેત છે કે શું?આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, યુવાન ને છીક આવી ને શરીર માથી જીવ વયો ગયો ! આ ઘટના અંગે વધુ વિગતવાર અમે આપને જણાવીએ.

આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠમાં બની છે. 25 વર્ષના યુવકના મોતનો ચોંકાવનારો વીડિયો સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. યુવક તેના ત્રણ મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. બધા હસતા અને રમતા હતા. ત્યારે એક યુવકને છીંક આવી અને તે જમીન પર પડી ગયો અને તે પછી તે ફરી ઉઠ્યો નહીં કારણ કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણેય મિત્રો પોતાના પાર્ટનરને ઉપાડવાનો પ્રયાસ કરે છે. જ્યારે તે જાગ્યો નહીં, ત્યારે તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટના મેરઠના કિદવાઈ નગરના અહેમદ નગરની છે. સીઓ કોતવાલી અમિત રાયે કહ્યું કે વીડિયોની તપાસ કરવામાં આવી અને અધિકારીઓને ખબર પડી કે મૃતક ઘણીવાર બીમાર રહે છે. તેણે કહ્યું, ‘આ કારણે જ મૃત્યુ થયું છે.’ ખરેખર આ ઘટના ખૂબ જ ડરવાણી અને ચોંકાવનારી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *