ગુજરાતી ક્રિકેટર અજય જાડેજા સાથે માધુરીનો હતો ખાસ સંબંધ પણ આ કારણે બંનેમાં સંબંધોમાં તિરાડ આવી.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બોલિવૂડમાં પ્રેમ અને લગ્ન સંબંધ હંમેશા ચર્ચામાં રહ્યા છે. ક્યારે કયા અભિનેતા ને કાય અભિનેત્રી સાથે તો કઈ અભિનેત્રીને ક્યાં અભિનેતા સાથે પ્રેમ થઈ જાય છે કે લગ્ન થઈ જાય છે.કોઈ નથી જાણતું અને મોટેભાગે ફિલ્મી જગતમાં અને તેવી જગતમાં લગ્ન સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ ,ત્યારે આજે અમે આપને બોલીવુડની ડ્રીમ ગર્લ ગણાતી માધુરી દીક્ષિતના જીવન વિશે ખાસ વાત જણાવીશું.
માધુરી દીક્ષિત 90 ના દશકની ખૂબ જ ઝડપી અભિનેત્રી હતી. તેને અનેક ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા દર્શકોને ફિલ્મો તરફ આકર્ષિત કર્યા હતા અને આજે પણ તે ફિલ્મો સાથે અને રિયાલિટી શો સાથે સંકળાયેલી છે, તેમજ તે હાલમાં પોતાનું સુખી દાંપત્યજીવન પસાર કરી રહી છે .આપણે જાણીએ છીએ કે માધુરી દીક્ષિત એ ડોક્ટર રામ નેને સાથે લગ્ન કર્યા છે. તેમજ તેમના બે દીકરા પણ છે અને હાલમાં તે પોતાના પરિવાર સાથે જ સમય પસાર કરી રહી છે પરંતુ માધુરી દીક્ષિતનું ભૂતકાળ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે .આમ પણ બોલીવુડની અભિનેત્રીઓના નામ અનેક અભિનેતાઓ સાથે અને અન્ય પ્રખ્યાત વ્યક્તિઓ સાથે જોડાતા રહેતા હોય છે.
ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે માધુરી દીક્ષિતનું નામ ગુજરાતના લોકપ્રિય ક્રિકેટર અજય જાડેજા સાથે પણ જોડાયેલું છે એક સમયે અજય જાડેજા અને માધુરી બંને એકબીજાના પ્રેમમાં હતા પરંતુ એવું તે શું થયું કે માધુરી અને અજય બંને અલગ થઈ ગયા. માત્ર માધુરી દીક્ષિતની એક ભૂલના લીધે આજે અજય અને માધુરી વચ્ચે આટલું અંતર આવી ગયું. ચાલો અમે આપને આ બ્લોક દ્વારા જણાવીએ કે શા માટે અજય અને માધુરી બંને અલગ થયા.
બોલીવુડ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે અજય જાડેજા અને માધુરી દીક્ષિત ની મુલાકાત એક મેગેઝીન ફોટો દરમિયાન થઈ હતી. ત્યારથી જ બંને વચ્ચે મિત્રતા થઈ અને માધુરી દીક્ષિત પણ અજય જાડેજા થી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. અને ત્યારબાદ મીડિયામાં બંને વચ્ચેની અફેર ની ચર્ચાઓ થવા લાગી આ કારણે આજે જાડેજા ના ક્રિકેટ કરિયર ઉપર પણ ખૂબ જ માઠી અસર પડી અને એક નિર્માતા દ્વારા બંનેને ફિલ્મ લેવાની પણ વાત ચર્ચામાં આવી.
જ્યારે માધુરી અને અજયની અફેરની ચર્ચા થઈ રહી હતી આ દરમિયાન આજે માધુરી સાથેના મિત્રતાને જાળવવા માટે પોતાના ક્રિકેટ કારકિર્દી વચ્ચે અને તેની મિત્રતા વચ્ચે સંતુલન જાળવવાનું પ્રયત્ન કર્યો પરંતુ તે દરમિયાન જ અજય જાડેજા નું નામ અઝહરુદિન સાથે મેચ ફિક્સિંગમાં જોડાયું આ કારણે માધુરી દીક્ષિત એ તેની સાથે અંતર બનાવી લીધું અને બંને વચ્ચે મિત્રતા પણ તૂટી ગઈ.2022 ના વર્ષ મા બાબા વેંગા એ કરેલી ભવિષ્યવાંણી માથી આ બે ભવિષ્યવાંણી સાચી પડી ! જાણો શુ શુ