હજુ મેઘરાજાએ નથી લીધી વિદાઈ !! આ તારીખથી રાજ્યમાં ફરી મેઘો મંડાશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી…જુઓ શું કહ્યું આગાહીમાં ?
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો નવરાત્રિને ફક્ત ગણતરીનો સમય બાકી રહી ગયો છે એવામાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાં મેઘરાજા ફરી એક વખત પરત ફર્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા થોડાક દિવસોથી રાજ્યભરમાં અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.
એવામાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે, હાલ એવી સંભાવના સેવવામાં આવી રહી છે કે નવરાત્રી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભાગ તથા બીજા હવામાન શાસ્ત્રી દ્વારા પણ આ અંગે મોટી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આવનારી 7 ઓકટોબરથી લઈને 12 ઓક્ટોબર સુધી મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.
આ ભાગો સિવાય રાજ્યના બીજા ભાગોમાં પણ ગાજવજી સાથે વરસાદ થવાની હાલ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અમુક ભાગોમાં નવરાત્રીના શરુઆતના દિવસોમાં વરસાદ પડી શકે છે જયારે મધ્ય ગુજરાતના ભાગોમાં 7 થી 12 અથવા તો 8 થી 12 તારીખમાં વરસાદ પડવાની સંભાવના છે.