મુકેશ અંબાણી એ વધુ એક લંડનનો મહેલ ખરીદી લીધો ! જુવો અંદર ની ખાસ તસ્વીરો અને કીંમત જાણશો તો…
હાલમાં જ મુકેશ અંબાણીની ચર્ચા ખૂબ જ થઈ રહી છે.આપણે જાણીએ છે કે, મુકેશ અંબાણીએ પોતાના સાથીદાર મનોજ જોશીને રૂ.1500 કરોડનું આલીશાન ઘર ગિફ્ટમાં આપ્યું છે. ત્યારે ખરેખર આ ઘટનાં ખૂબ જ સરહાનીય છે, આજના સમયમાં વ્યક્તિને 150 રૂ.આપવા હોય તો પણ વ્યક્તિ સો વાર વિચારીને આપે છે, ત્યારે 1500 કરોડની સંપત્તિ એક પળમાં આપી દીધી.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણી પાસે એન્ટિલિયા થી વધુ આલીશાન અને વૈભવશાળી ઘર છે. આ ઘર દેશનું સૌથી આલીશાન ઘર છે. સુત્ર મુજબ મળેલી માહિતી મુજબ પરિવાર હવે યુકેમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યો છે અને મુકેશ અંબાણીએ એન્ટિલિયાથી એક સુંદર ઘર પણ ખરીદ્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણી હવે તેમના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થવા જઈ રહ્યા છે.
લંડનમાં 300 એકરમાં ફેલાયેલા આ સુંદર આલીશાન મહેલમાં સ્થાયી થવા જઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર આલીશાન બિલ્ડીંગ માટે 592 કરોડમાં ડીલ કરવામાં આવી છે. મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની વાત કરીએ તો, આ આલીશાન બિલ્ડિંગમાં 168 કાર માટે 7 માળની પાર્કિંગ છે.
આ સાથે 50 લોકો માટે સ્વિમિંગ પૂલ, બોલરૂમ, 3 હેલિપેડ, મંદિર, બગીચો, 2 માળનું આરોગ્ય કેન્દ્ર અને હોમ થિયેટર છે. એન્ટિલિયાની સુંદર ઈમારતમાં 27 માળ છે અને આ આલીશાન ઈમારત 40000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. 11000 કરોડના ખર્ચે બનેલા એન્ટિલિયા ભવનમાં 600 કર્મચારીઓ કામ કરે છે.
આ આલીશાન ઘરમાં કુલ 49 બેડરૂમ બનાવવામાં આવ્યા છે. આ સુંદર ઘર તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. સૂત્રોને મિડડેએ અહેવાલ આપ્યો છે કે અંબાણી પરિવાર બકિંગહામશાયરના સ્ટોક પાર્કમાં 300 એકરના ક્લબમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યો છે. તેની ડીલ આ વર્ષે 592 કરોડ રૂપિયામાં થઈ હતી.