Gujarat

રાહદારીને સિંહ અને સિંહણ એકી સાથે સામે મળતા એવા દ્રશ્યો સર્જાય કે વિડીયો જોઈને જીવ તાળાવે ચોટી જશે, જુઓ વિડીયો…

ગીર માં સિંહ અને સિંહણ વચ્ચેનો આકર્ષક દ્રશ્યો કેદ થઈ ગયા છે. આ અદ્ભુત દૃશ્ય પાછળની મનમોહક ઘટના અમે આપને જણાવીએ, આ દુર્લભ ઘટનાના ભાગ્યે જ જોવા મળે છે. લોકો હજારો રૂપિયા ખર્ચીને સિંહ જોવા માટે જાય છે પજ ગીરમાં તો સિંહ આપમેળે દર્શન આપે છે.

સિંહ અને સિંહણને એકસાથે નિહાળવું એ ખરેખર જોવા જેવું છે. સ્વભાવે એકાંત હોવા છતાં, સિંહો સામાન્ય રીતે પ્રાઈડ્સ તરીકે ઓળખાતા સામાજિક જૂથો બનાવે છે, જેમાં વર્ચસ્વ ધરાવતા નર સાથે સંબંધિત માદાઓ અને તેમના સંતાનોનો સમાવેશ થાય છે.

સિંહ અને સિંહણના અદ્ભુત ફૂટેજ સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઇ ગયો. આ વીડિયોમાં જોઇ શકાય છે કે રસ્તા પર અનેક વાહનચાલકો એ સિંહ અને સિંહણ ને રસ્તા પર નીકળતા નિહાળેલ.ખરેખર સિંહ અને સિંહણ વચ્ચેનું બંધન ભાગ્યે જ જોવા મળે છે, આ જોઈને એવું લાગે જાણે જંગલના રાજા રાણી વિચરણ કરવા નીકળ્યા.

આ દ્રશ્યો હાલમા સોશિયલ મીડિયામાં પર બહુ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને એ તો જરૂરથી સમજાય જાય કે ગીર એક એવું સ્થાન છે, જ્યાં સિંહો અને સિંહણ ને જોવા માટે તમારે ગોતવા ન પડે પણ એ તો આપમેળે તમને જોવા મળે. ખરેખર જે મોજ ગીરના ખોળામાં છે, એ દુનિયામાં બીજે ક્યાંય નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *