રાજેશ ખન્ના અવારનવાર સુરેન્દ્રનગર ના ચોટીલા મા આવતા ! ત્યા હતો તેમનો ખાસ સંબંધ
આપણે સૌવ જાણીએ છીએ કે રાજેશ ખન્ના એક કેવા કલાકાર હતા આજે પણ વર્ષો બાદ તેમનુ નામ યાદ કરતા જ ચેહરો સામે આવી જાય છે તે એક સદી ના સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યા હતા. આમ છતા ઘણી એવી વાતો છે જે આપણે તેમના વિશે નથી જાણતા તેમાંથી એક વાત એ છે કે તેવો ને સુરેન્દ્રનગર ના ચોટીલા સાથે ખાસ સંબંધ છે. તો એ સંબંધ શુ છે ચાલો જાણીએ.
આપણે સૌ ડીમ્પલ કાપડિયા ને તો જાણીએ જ છીએ તેવો એ પણ તેની ઉએક્ટીંગ થી સૌના દિલ જીતી લીધા હતા. પરંતુ તેમનું પુર નામ કોઈ નહી જાણતું હોય તેમનુ પરુ ના ડીમ્પલ ચુનીલાલ કપાડીયા છે. ડીમ્પલ કાપડિયા ન મુળ ઘર સુરેન્દ્રનગર ના ચોટીલા મા હતુ. ડીમ્પલ કાપડિયા નુ બાળપણ આ જ ઘર મા વિત્યુ છે અને ત્યાર બાદ મોટી થયા બાદ તે મુંબઈ મા શીફ્ટ થયા હતા.
ડીમ્પલ અને રાજેશ ખન્ના ના લગ્ન થયા ત્યા બાદ તેવો અનેક વખત ચોટીલા ના ઘર ની મુલાકાત લીધી અને ઘણા દિવસ રોકાતા પણ હતા. અને આજે પણ ગામ ના લોકો તેમને યાદ કરે છે. જો કે હાલ ઘણા વર્ષો થી મકાન બંધ હાલત મા છે ઘર નુ ધ્યાન રાખવાની જવાબદારી મણી બહેન નામ ની મહિલા ના આપવા મા આવી હતી.
મણી બહેન અને ડીમ્પલ કાપડિયા વચ્ચે ઘણા નજીક ના સંબેધો હતા એટલે જ તેને આ જવાબદારી સોંપવામાં આવી હતી. રાજેશ ખન્ના અને ડીમ્પલ કાપડિયા ની દિકરી ટ્વિંકલ ખન્ના છે અને આજે પણ તેવો જુના ઘર ને યાદ કરે છે.