ચોંમાસા મા શુઝ પહેરતા પહેલા આ ખાસ ધ્યાન રાખો ! જુવો વિડીઓ મા શુ થયુ…??
ચોમાસાની ઋતુમાં જીવ- જંતુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે, આવા સમયમાં તેઓ અઘોચરવાળી જગ્યામાં વધુ જોવા મળે છે ,ત્યારે હાલમાં જ એક ચોંકાવનાર વિડિયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને ચેતી જજો કારણ કે, તમારી સાથે પણ આવું થઈ શકે છે.
ખરેખર આ ઘટના ખૂબ જ ઘાતક અને જોખમી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, એક સૂઝમાંથી સાપ નીકળે છે અને જેને સાપ પકડાનાર વ્યક્તિ બહાર કાઢે છે. આ સાપ ખૂબ જ ખતનાર હતો એ તમે જોઈ શકો છો કે, કંઈ રીતે ફેણ ચઢાવીને વ્યક્તિ ઉપર પ્રહાર કરે છે. પહેલા તો તમે આ વીડિયો જોઈને તમને વિશ્વાસ પણ નહીં આવે કે, સૂઝની અંદર સાપ પણ નીકળી શકે.
ખરેખર આ વિડીયો જોઈને ને તમે પણ આશ્ચય પામી જશો. કે આવી જગ્યામાં આવડો સાપ હોય શકે છે. જ્યારે પણ તમે સુઝ પહેરો એટલે એકવાર અચૂક થી સૂઝ ચેક કરીને જ પહેરવા જોઈએ એ કારણ કે, આવા સમયમાં ક્યારેક જીવ જંતુ તમને નુકસાન કરી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
— Gujarati Akhbar (@TodayGUJARAT1) July 11, 2022