ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થી એ ઈશારા મા ટીચર ને આપી જોરદાર ધમકી ! વિડીઓ જોઈ હસવું નહી રોકી શકો…
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ઘટના વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ રમજી ઘટના વાયરલ થઈ છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે બાળક પોતાના ટીચરને ધમકી આપે છે. અત્યાર સુધી તમે બાળકોના અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા જોયા હશે પરંતુ આ વીડિયો ત્યારે તમે જોશો તો તમને તમારા સ્કૂલના દિવસે યાદ આવી જશે ચાલો અમે આપને આ વિડીયો વિશે વધુ વિગતવાર જણાવીએ આ વિડીયો ક્યાંનો છે.
એ જાણવા નથી મળ્યું પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં દરેક પ્લેટફોર્મ પર આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે.આમ પણ કહેવાય છે ને કે બાળકોએ ભગવાનનું રૂપ હોય છે અને તેનો સ્વભાવ નિખાલસ હોય છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક ક્લાસરૂમમાં છે. આ બાળક ખૂબ જ રડી રહ્યું છે અને રડતા રડતા પોતાના ટીચરને ધમકી આપે છે એ પણ હાથની આંગળી નાની આંગળીના ઇશારે થી આ ઘટના ખૂબ જ વાયરલ થઈ છે.
જ્યારે તમે આ વિડીયો જોશો ત્યારે તમને તમારા બાળપણના સ્કૂલના દિવસો યાદ આવી જશે ખરેખર સોશિયલ મીડિયામાં આવી અનેક પ્રકારની રામજી ઘટના વાયરલ થતી હોય છે, પરંતુ આ ઘટના જ્યારે પણ તમે જોશો તો તમને શાળાનાં દિવસો યાદ આવશે.આ વિડીયો ખુબજ ધૂમ મચાવી રહ્યો છે અને લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપે છે, જેમાં ઘણા લોકો શિક્ષકની ટીકા કરી છે તો ઘણા લોકોએ બાળક ઉપર દયા ખાધી છે, હવે તમે જ આ વિડીયો જો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો.
— Gujarati Akhbar (@TodayGUJARAT1) July 6, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.