EntertainmentGujaratZara Hatke

અમદાવાદ થી 200 કીમીના અંતરે આવેલી આ ખાસ જગ્યા વિશે ખુબ ઓછા લોકો જાણે છે. ધોધ, અભયારણ્ય અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર…

ગુજરાતીઓ હંમેશા ફરવા ના શોખીન રહ્યો છે કોઈ પણ રજા કે માની વેકેશન હોય એટલે દાશ ના અલગ અલગ સ્થળો ની મુલાકાત ફેમિલી સાથે લેવા હોય છે ત્યાર ખાસ વાત કરીએ તો ચોમાસા મા ગુજરાત ના અનેકવાર સ્થળો એ પ્રકૃતિ સોંગ કળાએ ખીલી ઉઠતા હોય છે એટલે રાજ્ય ની બહાર જેવું પડતાં નથી ત્યાર આજે એવી જ એક જગ્યા ની વાત અમે તેને જણાવિશુ.

સામાન્ય રીતે આપણે ગુજરાતીઓ ઝરણા અને ધોધ જોવા માટે મનાલી અને ઉત્તરાખંડ જતા હોઈએ છીએ ત્યારે ગુજરાતમાં જ એક એવી જગ્યા આવાલી જે જોઈ ને તમે પણ વિચારમાં પડી જશો કે આપણો ગુજરાત છે કે પછી મનાલી. આપણે જે જગ્યા ની વાત કરવા જઈ રહયા છીએ એ જગ્યા વિશે ઘણા ઓછા લોકો જાણે છે. સામાન્ય રીતે આપણે નર્મદા નુ નામ સાંભળીએ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ યાદ આવે.


પરંતુ આજે એક અલગ જગ્યા વિશેષ જણાવીશું.. આ જગ્યા નુ નામ છે ઝરવાણીનો ધોધ આ ધોધ કયા આવેલા છે એના વિશે જણાવીએ તો આ ધોધ નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિલોમીટર દુર અને થાવડીયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દુર આવેલ છે. આ ધોધ અમદાવાદ થી 2003 કોમી ના અંતરે આવેલા છે. ધોધ સુધી પંહોચવા માટે વડોદરા થઈને જ જબુ પડે છે સાથે જ વડોદરાથી એ જગ્યા પર પંહોચવા માટે બસ પણ મળી રહે છે.

આ સ્થાળ ની નજીક પહોંચતા જ તમને અલગ જ આનંદ ની અનુભતી થશે અને રસ્તા મા આવતા નાના નાના ગાણ તમારુ મન મોહી લેશે અને ક્યાય અલગ જ જગ્યા એ પહોંચે ગયા હોય તેવી અનુભૂતિ થશે. આ જગ્યા પર ધોધ સીવાય શુલપેનશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલું છે જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના ભાગનું ઘર છે.

આ ઉપરાંત જો તમારે અન્ય સ્થળો ની મુલાકાત પણ લેવી હોય તો ઝરવાણી ધોધથી 100 કિમી જેટલું દુર નિનાઈ ધોધ પણ આવેલ છે. સાથે જ ત્યાં આસપાસ શૂલપાણેશ્વર મંદિર અને અભયારણ, રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ અને ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો આનંદ તમે માણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *