ગુજરાતના નાના એવા ગામ ની દીકરી બની પાયલોટ! પટેલ પરિવાર ની આ દીકરીએ પાયલોટ બનવા માટે….
વાત જાણે એમ છે કે,અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામનીદીકરી રચના પટેલ પાયલોટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ને પોતાનું પાયલોટ બનવાનું સપનું સાકાર કરી બતાવ્યું છે
તમને જાણીને નવાઈ લાગશે કે, રચના પટેલન લગ્ન મોડાસા શહેરના ખ્યાતનામ બિલ્ડર્સ અને સેવાભાવી અગ્રણી કમલેશ પટેલના પુત્ર ખીલન પટેલ સાથે થયા હતા છતાં પણ રચના એ પોતાના લગ્ન બાદ પણ પોતાનું સપનું પૂરું કરવા મક્કમ રહી.આજે તે પરિવાર નાં સાથ સહકાર થી તેને “ પાઈલોટ “ ની પદવી મેળવીને પાટીદાર સમાજનું તેમજ અરવલ્લી જિલ્લામાં નામ રોશન કર્યું છે.
વાત જાણે એમ છે કે,અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામનીદીકરી રચના પટેલ પાયલોટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ને પોતાનું પાયલોટ બનવાનું સપનું સાકાર કરી બતાવ્યું છે.
એક નજર તેમના સપના પર કરીએ તો રચના એ 12 મા ધોરણ પછી ગુજરાત ફાઇનગ ક્લબ વડોદરામાં ભણવાનું સારુ કર્યું અને દિલ્હી ટ્યૂશન કલાસ સારું કર્યા અને રચના પટેલને 8 મા ધોરણમાં હતી ત્યારથી ઈચ્છા હતી કે પાઇલોટ બનવુ.સૌથી પહેલા રચના એ ફેશન ડિઝાઇનનું કરેલ આ અને ત્યારબાદ ગુજરાત ફ્લાયઇંગ ક્લબ વડોદરાની જાહેરાત આવી અને ખબર પડી ત્યારે રચના પટેલ જોઇનિંગ કર્યું અને અથાગ પરિશ્રમ અને આત્મ વિશ્વાસ સાથે પોતાનું સપનું પૂરું કર્યું.
પરિક્ષ પાસ કર્યા પછી રચના પટેલ ફ્લાઇનિંગમાં 200 કલાકની ટ્રેનિંગ હોય તેમાં 100 કલાક તો સર જોડે હોય અને બીજા 100 કલાક ગુજરાતના નજીકના રાજ્યોમાં હોય અને રચના પટેલ એ ફ્લાઈંગ પૂરું કર્યું અને તરત જ કોમર્શિયલ લાઇસન્સ મડી ગયું. ખરેખર રચના એ પોતાના જીવનમાં આપમેળે સફળતા હાંસિલ કરી.