EntertainmentGujarat

હાલ ચર્ચા નો વિષય બનેલા ગાયક કલાકાર કાજલ મહેરીયા નો જન્મ આ નાના એવા ગામ મા થયો હતો ! એક સમયે જીવન મા એવો સંઘર્ષ કર્યો હતો કે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતનાં લોકપ્રિય ગાયિકાકા જલ મહેરિયાપર હુમલો થયાની ઘટના બની હતી. રાત્રે જ્યારે લોકગાયિકા કાજલ પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત આવી રહ્યા હતા ત્યારે હુમલાની ઘટના બની હતી. આ ઘટનામાં કાજલને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેમણે ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટાઈ હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. આ હુમલાખોર કોણ હતા તે અંગે કોઈ વિગત હજુ સુધી સામે આવી નથી. પોલીસ દ્વારા આ ઘટનાને લઈને વધુ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

ત્યારે ચાલો આપણે લોકપ્રિય ગાયિમાં કાજલ મહેરિયાના જીવન પર એક નજર કરીએ કે કંઈ રીતે કાજલ લોકપ્રિય ગાયક કલાકાર બની! એક સમય એવો હતો જ્યારે તેમને કોઈ ઓળખતું નાં હતું. જેને પોતાનું જીવન ખૂબ જ આર્થિક નબળી પરિસ્થિતિમાં વિતાવ્યું પરતું આજે તેમની પાસે અનેક ગણી સંપત્તિ છે.

કાજલ મહેરિયાની જેની હાલની લાઈફસ્ટાઈલ ખૂબ જ વૈભવશાળી ચેમ કાજલ બેન મહેરિયા ગુજરાત મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના ગોઠવા ગામનાં છે. તેમનો જન્મ.1992 ના રોજ થયો હતો.તેમના પિતાનું નામ નગીનભાઈ છે જેઓ એક ખેડૂત છે.એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કાજલનો પ્રોગ્રામ હોય છે ત્યારે તે સ્થાન પર આશરે એક લાખથી પણ વધારે તેમના ચાહકો ઉમટી પડતા હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, એક સામાન્ય કુટુંબમાં જન્મેલ હોવા છતાં તેને ગુજરાતમાં લોકપ્રિયતા મેળવીને કાજલેબેન મહેરીયા આજે લોકોના દિલો પર રાજ કરે છે.કાજલ બેન મહેરિયા ગુજરાતી મ્યુઝિકના ક્ષેત્ર હિન્દી ગીત,રાસ ગરબા થતાં અન્ય સ્ટેજ પ્રોગ્રામમાં ખુબ જ લોકપ્રિય છે.હાલમાં સોશિયલ મીડિયામાં પણ કાજલ બેન મહેરિયા છે ખૂબ એક્ટિવ જોવા મળતા હોય છે.

કાજલ મહેરીયાને બાળપણથી જ ગીતો ગાવાનો ખૂબ શોખ હતો જ્યારે તે ભણવા જતાં ત્યારથી જ સ્કૂલના કાર્યક્રમમાં ગીતો ગાતા અને સ્કૂલ તરફથી વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેતાં હતા.ધીરે ધીરે સમયાંતરે કાજલ મહેરીયા અને સિંગિંગ પ્રત્યે રૂચિ વધતી ગઈ.કાજલ મહેરીયા સૌથી પહેલા જીગ્નેશ કવિરાજના તાલે આલ્બમ અને સોંગમાં જે વર્ષ 2004 માં આવ્યો હતો અને બસ ત્યાર પછી તેમને પાછળ ફરીને નથી જોયું અને આજે તેને ગુજરાતી સંગીત ની દુનિયામાં ખૂબ જ નામના મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *