EntertainmentGujarat

આ એક ટ્રીક અજમાવી જુવો ઘરમાં એક ગરોળી નહે…

ઘરમાં આપણી સાથે માખીઓ, કીડીઓ,વંદાઓ તેમજ ઉંદર અને ગરોળી પણ સાથે જ રહે છે. ખરેખર આ તમામ જીવ જંતુઓ થી આપણે સૌ કોઈ હેરાન થઈ જાય છે. આજે આપણે ઘરમાં રહેતી ગરોળીઓ ને દૂર કંઈ રીતે કરવી તેના વિશે જણાવીશુ. 100 માંથી ૬૦ % એવા તો હોય જ છે કે જેમને ગરોળીઓ થી ડર લાગતો હોય છે. મુખ્યત્વે રાત્રીના સમયમાં ગરોળીઓ વધુ જોવા મળે છે. ગરોળી ખૂબ જ ગંભીર બીમારીઓ નું કારણ બની શકે છે.

એવું પણ કહેવાય છે કે ગરોળીઓ ને શુભ અને અશુભ સંકેત ગણાવમાં આવે છે. આજે આપણે જાણીશું કે તમારા ઘરમાં જોવા મળતી ગરોળીઓ ને તમે કંઈ રીતે દૂર કરી શકો છો. આજે આ ઘરેલુ ઉપચાર દ્વારા તમારા ઘરમાંથી કાયમી છુટકારો મેળવો ગરોળીઓ થી. ખરેખર ગરોડીઓની ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય છે. આ તમામ ઉપાય માંથી કોઈપણ એક પણ ઉપાય અવશ્ય અપનાવશો તો તમને તાત્કાલિક નિવારણ મળશે. ખરેખર આજે આ ઉપાય દ્વારા ઘરમાંથી ગરોળી થી આઝાદી મેળવશો.

ડુઘરમાં લાઈટ ની આજુબાજુ ગરોળી રહેતી હોય તો ત્યાં એક ડુંગળીને લટકાવી દો. એટલે ક્યારેય ગરોળી આવશે નહિ. મોરના પીછાંનો ઉપયોગ ગરોળી ભગાડવા માટે પણ કરવામાં આવે છે. જો દિવાલ પર ગરોળી આવતી હોય તો ત્યાં મોરનું પીછું લગાવવાથી ગરોળી કાયમ માટે ઘરની બહાર નીકળી જશે.લાલ મરચું પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.જે ખૂણામાં સૌથી વધારે ગરોળી રહેતી હોય ત્યાં થોડું મરચું છાટવાથી તે ગરોળી ક્યારેય આવતી નથી. અને ત્યાંથી દૂર રહે છે.

ઘરની બહાર જ રહે છે. મરીના પાવડરને પાણીમાં મિક્સ કરીને સ્પ્રેમાં ભરી ઘરની દિવાલ પર મારવાથી ગરોળી ક્યારેય આવતી નથી. ળી દેખાય તો ઘરના બારી બારણા પાસે લસણ ના રસ નો સ્પ્રે કરવાથી ગરોળી ક્યારેય ઘરની અંદર આવતી નથી.કોફી અને તમાકુ ગરોળી ને દુર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ માટે તમાકુ નો પાઉડર અને કોફી પાઉડર મિક્સ કરીને નાની નાની ગોળીઓ બનાવી અને ઘરના ખૂણે-ખૂણે મૂકી દેવાથી ગરોળી ક્યારે આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *