5 વર્ષનો ટેણીયો તમને હસીને લોટપોટ કરી દેશે!ગમતી છોકરી માટે ટીચર પાસે એવી જીદ્દ કરી કે તમેં હસવું નહિ રોકી શકો…જુઓ વિડીયો
ક્યૂટ બાળકોના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. તમને તમારી શાળાના દિવસો યાદ આવી જશે. ખરેખર બાળપણમાં સ્કુલના દિવસો ખૂબ જ યાદગાર હતા અને અને આ વીડિયો જોઈને ફરી તમને જુના દિવસો યાદ આવી જશે.
5 વર્ષનો ટેણીયો તમને તમારા સ્કૂલના કાળમાં લઈ જશે. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે. આપણે જાણીએ છે કે બાળપણમાં આપણે શાળામાં બેસવા માટે ખૂબ જ ઝઘડો કરતા કારણ કે આપણને મિત્ર સાથે બેસવું હોય પરંતુ જ્યારે તેની જગ્યાએ બીજૂ કોઈ બેસી જાય તો ખૂબ જ ખોટું પણ લાગતું. આ વીડિયો જોઈને તમે પણ તમારા સ્કૂલના મિત્રોને યાદ કરશો.
આ ક્યુટ બાળક પોતાના ક્યૂટ અંદાજમાં બોલે છે કે, આપણે ઉસે ક્યુ કાંટ લિયા ટીચર કહે છે કે કહી ઔર બેઠ જાઓ પણ બાળક બોલે છે કે વોહ મુજે અચ્છી લગતી હૈ સબસે જ્યાદા વો. ટીચર ફિરસે બોલતી હૈ કી કહી ઔર બેઠ જાઓ. ખરેખર આ વીડિયો જોઈને તમને ચોક્કસ સ્કૂલના દિવસો યાદ આવી જશે. આ વીડિયો જોઈને તમારો દિવસ બની જશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.